GST IN GUJARATI

GST ની સરળ સમજુતી - ભારત ની દરેક ભાષામાં
પ્રિય વાચક મિત્રો

ARTICLE માં લખેલ બધી માહિતી નો આશય G.S.T.B.A. ને જાય છે. નીચે આપેલ બધી GST ની માહિતી G.S.T.B.A. દ્વારા લખવામાં આવેલ છે મારા દ્વારા તેને લોકો સુધી પહોચાડવાની તથા તેનો લાભ બધાને મળી રહે તેનો છે.
The Gujarat Sales Tax Bar Association છેલ્લા 60 વર્ષ થી વેચાણવેરા તેમજ વેટ કાયદા અન્વયે વેપાર ઉધોગના કાયદાકીય તેમજ વહીવટી પ્રશ્નો ઉભા થયેલ હોય તો તેવા પ્રશ્નો તેઓના વકીલ મિત્રો દ્વારા અમારા Associationમાં રજૂઆત કરવામાં આવતા, અમારા Association ના સીનીઓર સભ્યો  તેમજ હોદેદારો દ્વારા રજુ કરવામાં આવતા તેને જે તે યોગ્ય કક્ષાએ એટલે કે સરકારમાં તેમજ વેટ ખાતામાં યોગ્ય અને સમયસર રજૂઆત કરી તેનું યોગ્ય નિરાકરણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ઉપરાંત કાયદા માં સમયાંતરે થતા ફેરફારથી દરેક સભ્ય્મીત્રોને સેમીનાર તેમજ મિટિંગ યોજી update કરવાનું કાર્ય પણ કરતુ આવેલ છે.

હવે જયારે સમગ્ર દેશમાં કેન્દ્ર તેમજ રાજ્યોના બધા INDIRECT TAX નું સંયોજન થઇ “ONE TAX, ONE NATION અને ONE MARKET” માટે GST કાયદો તા.01-07-2017 થી અમલી બનવા જઈ રહેલ છે અને આમ GST નો સૂર્યોદય થવા જઈ રહેલ છે ત્યારે તેના અમલીકરણ માટે સમગ્ર વેપાર ઉદ્યોગને મળી રહે તેવા શુભાઆશયથી “THE GUJARAT SALES TAX BAR ASSOCIATION” દ્વારા GST ની માર્ગદર્શિકા “BOOK” ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાનો G.S.T.B.A. ની MANAGING COMMITTEE સર્વાનુમતે નિર્ણય કરેલ છે.
BOOK તૈયાર કરવાની વિનતી આપણ Association વકીલ મિત્રો શ્રી પી કે સોની શ્રી કુલીન બી શાહ શ્રી એન એન પટેલ તેમજ શ્રી સમીર સીદ્ધ્પુરીયાને કરતા તેઓએ નિસ્વાર્થ ભાવે તેને સહર્ષ તે સ્વીકારી આથક મહેનત કરી GST ની માર્ગદર્શિકા તૈયાર કરી આપવા સમંત થયેલ તે બદલ હું G.S.T.B.A. ની સમગ્ર ટીમ વતી તેઓનો આભાર માનું છું.
BOOK PUBLICATION થાય તે પહેલા BOOK માટે આમુખ આપના ધારાશાસ્ત્રી શ્રી નયનભાઈ શેઠ દ્વારા લખવા માટે તેઓને વિનંતી કરતા તેઓએ અભ્યાસ કરી યોગ્ય સુચના કરી આમુખ લખી આપવા તેઓનો પણ G.S.T.B.A. ની સમગ્ર ટીમ વતી આભારી છું.
GST ની માર્ગદર્શિકા BOOK સમગ્ર રાજ્યના વેપાર GST ના નવા આવનાર કાયદાના અમલીકરણ માં ખુબ ઉપયોગી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં મદદરૂપ થશે તેવી આશા છે તેમજ Association ના સમગ્ર વકીલ મિત્રો ને તેઓના અસીલોને માર્ગદર્શન આપવામાં મદદરૂપ થશે.

આમ સરકારે તેમજ ખાતાના પણ G.S.T.B.A. ના પ્રકાશનથી સહયોગી બનવાનું પ્રયાસ પુરવાર થશે. પ્રકાશનમાં મદદરૂપ થવા માટે શ્રી ધ્રુવભાઇ તેમજ મુદ્રણમાં મદદરૂપ થવા માટે શ્રી હરીશભાઈ એન શાહ નો આભારી છું.


પ્રકાશન G.S.T.B.A. મારફત પ્રસિદ્ધ થવા બદલ ખુબ હર્ષ અને ગૌરવની લાગણી થવા અનુભવું છું.


અનુક્રમણિકાGST Penalty


માલ પૂરો પાડવાનું સ્થળ (Place of Supply of Goods) : Section-10

માલની આયાત અને નીકાશના વ્યવહારોમાં માલ સપ્લાયનું સ્થળ : Section-11

માલ પૂરો પાડવાનો સમય : Section-12

સેવા પૂરી પાડવાનો સમય : Section-13

માલ અથવા સેવાની સપ્લાયના સંદર્ભમાં વેરાના દરમાં ફેરફાર :

Value of Taxable સપ્લાય કે જેની કિંમત ઉપર વેરો ભરવાનો થશે : Section-15

સંબંધિત વ્યક્તિ યાને કે રીલેટેડ પર્સન કોને ગણવાના થાય ?

કેટલાક સંજોગોમાં રીવર્સ ચાર્જ આધારે વેરો ભરવાનો થશે : Section-9

નિયમથી ઠરાવેલ ટ્રાન્ઝીશનલ પીરીયડ ની વેરાશાખની જોગવાઈ 

Input Tax Credit- વેરાશાખ : Section-16

વેરાશાખમાં ઘટાડો અથવા પ્રમાણસર વેરાશાખ બાદ આપવામાં આવશે : Section-17

ખાસ સંજોગોમાં વેરાશાખ મળવાપાત્ર થશે  : Section-18

Input Service Distributors દ્વારા વેરાશાખની વહેંચણી : Section-20

Tax Invoice તથા Credit Note- Debit Note વિગેરે : 

Tax Invoice ની જોગવાઈઓ : Section-31

Credit Note કે Debit Note બનાવવાની જોગવાઈઓ : Section-34

વેરા - અનધિકૃત ઉઘરાવવા બાબત: Section-32

વેરાની રકમ દર્શાવવા બાબત :Section-32

ઈલેક્ટ્રોનિક way-Bill ના નિયમો :

GST Returns 

હિસાબો અને ચોપડા રાખવા - ઓડીટ કરાવવા બાબત : Section-35-36

વેરો ભર્યા સિવાય જોબવર્ક માટે Input તથા Capital Goods જોબ વર્કરને મોકલવાની જોગવાઈ : Section-143

GST On Works  Contract :

E-Commerce operator : વેરાની કપાત :Section-52

ધંધાની તબદીલીમાં વેરો ભરવાની જવાબદારી : Section-85

Penalty and Fines in GST

કેટલા પ્રકારના ગુના અને તેના દંડ : Section-122

ઉપરોક્ત માલ,સેવા કે બંને પૂરી પાડતી નોંધાયેલ વ્યક્તિ એ કરેલ : Section-122(2)

ગુનામાં મદદગારી કરનાર વ્યક્તિ પણ દંડપાત્ર : Section-122(3)

માહિતી પત્રક પૂરું ન પડે તો ગુનો ; Section-123

આવી માહિતી પૂરી ન પાડનાર વ્યક્તિને "Fine" પણ થઇ શકે : Section-124

કાયદામાં કોઈ ગુના નીચે દંડ ઠરાવેલ ન હોય ત્યારે સામાન્ય દંડ : Section-125

દંડ અંગે નિયમ બધ્ધતા - આચાર સંહિતા : Section-126

કેટલાંક કિસ્સામાં દંડ લેવાની જોગવાઈ : Section-127

Late Fee : Section-47

દંડ કે લેટ ફી જતી કરવાની સત્તા : Section-128

માર્ગસ્થ માલની અટકાયત, જપ્તી મુક્ત કરવા દંડ : Section-128

માલ અથવા વાહનની જુદા જુદા કારણે જપ્તી : Section-130

દંડ કે જપ્તી થી અન્ય શિક્ષામાં દખલ નહિ થાય : Section-131

કેટલાંક કિસ્સામાં સજા : Section-132

માહિતી બાબતે અધિકારીકે જવાબદાર વ્યક્તિની જવાબદારી : Section-133

ગુનાની ન્યાયિક નોંધ : Section-134

દોષયુક્ત માનસિક સ્થિતિ બાબત ધારણા : Section-135

કોઈ વ્યક્તિએ અમુક સંજોગોમાં કરેલ નિવેદન પ્રસ્ત્તુત છે : Section-136

ગુનાની માંડવાળ એટલે શું  ? : Section -137

માલની આંતર રાજ્ય સપ્લાય IGST Act - Section-7(1)

સેવાની આંતર રાજ્ય સપ્લાય IGST Act - Section-7(3)

IGST Act ની Section-7(5) પ્રમાણે માલ અથવા સેવાની નીચેની સપ્લાયને આંતરરાજ્ય સપ્લાય ગણવામાં આવશે :

રાજ્યની અંદર થતી સપ્લાય : Section-8

માલ અથવા સર્વિસ ની Territorial વોટરમાં સપ્લાય : Section-9

zero રેટેડ સપ્લાય : IGST Act : Section-16

WhatsApp

0 comments:

Post a Comment

हमारी वेबसाइट पर आने के लिए धन्यवाद|
Tax देना भारतीय नागरीक का फर्ज है |

आप यहाँ पर आपके Question पूछ सकते है| उसके लिए Ask Question पेज बनाया है वह पर आप Question Comment कर सकते है|
हमारे Assistant आपके Question का उत्तर देने के लिए प्रतिबद्ध है |