GST Section-132 -Punishment on Some Cases- GST Gujarati

કેટલાક કિસ્સામાં સજા - Punishment : 
કલમ-132
You are read the GST in Gujarati. You are read the GST Act in Section-132 introduce of In some Cases Punishment in GST. You are reading here, Section 132 of GST - Provision of punishment has been made to offend the law given in GST law. According to the GST Act 2017, the information provided for the GST section 132 has been given. In this GST section, you can get all the information about the exact sentence for certain offenses, as per GST Act 2017.



Information has been presented to us through our knowledge and analysis of the information given in the GST section 132 of the GST Act 2017.
We are putting all the information about GST and the full penalty and sentence related to it. A certain sentence has been given by the taxpayer and some of the properties that have been done. You can read the information given below and read what kind of punishment is given.

A. જો કોઈ પણ કાયદાનો ભંગ કરી કરચોરી કરવાના ઈરાદાથી,

1. સપ્લાય કર્યા છતાં Tax Invoice નહિ આપે,

2.સપ્લાય કર્યા વગર Tax Invoice આપશે જેથી 

૩. ખોટી Input Tax Credit મળે તેમ હોય કે તેનો ખોટો વપરાશ થાય તેમ હોય, આવું બીલ રજુ કરી Input Tax Credit મેળવે.

4. Tax Collect કરે અને તેણે સમયસર ભરે નહિ.

5. ઉપરના સંજોગોમાં ન હોય તેવા પણ અન્ય સંજોગો ને લીધે પણ Tax છુપાવે, છળકપટ પૂર્વક ITC મેળવે કે ખોટી રીતે રીફંડ મેળવે.

6. કાયદાકીય બાકી નીકળતી Tax ભરવાના ઈરાદાથી નાણાકીય રેકોર્ડ ખોટી રીતે રજુ કરે, તેના બદલે બનાવટી રજુ કરે કે ખોટી માહિતી આપે.

7. કોઈ અધિકારી ને તેની ફરજ બજાવતા રોકે - અવરોધ ઉભો કરે.

8. કોઈ માલ જપ્તી પાત્ર છે તેવું જાણતા હોય છતાં તેવો માલ પોતે લે, તે માલની હેરફેર કરવામાં, જમા કરવાના, તેની ખરીદી કરવા વિગેરે કામમાં તે સંડોવાય.

9. જાણી બુઝી ને કે તેણે માનવાનું કારણ હોય છતાં તેવી સેવાઓ મેળવી કે પૂરી પાડે.

10. અગત્યના હિસાબો,દસ્ત્વેજો સાથે ચેડા કરે.

11.તેણે માહિતી પૂરી પાડવા જણાવેલ હોય છતાં તે પૂરી ન પાડે કે ખોટી પૂરી પાડે.

12.આવા કોઈ પણ કારણસર થતા ગુના કે તેમાં મદદગારી માટે નીચે મુજબ સજા ની જોગવાઈ છે.

13.આવા કારણસર ના ગુનામાં જો છુપાયેલ Tax ની, ખોટી રીતે મેળવેલ કે ઉપયોગ કરેલ Input Taxની કે Refund ની રકમ જો,

A.Rs. 50 કરોડ થી વધુ હશે તો 5 વર્ષની મુદત સુધીની કેદ અને દંડકીય શિક્ષા.

B. Rs 20 કરોડ થી વધુ પણ Rs. 50 કરોડ થી વધુ ન હોય તેટલી હશે તો ૩ વર્ષની જેલ અને દંડકીય શિક્ષા.

C. કોઈ અન્ય ગુનાને કારણે આવી રકમ.

Rs. 10 કરોડ થી વધુ પણ Rs.20 કરોડ થી વધુ ન હોય તો 1 વર્ષ ની જેલ અને દંડકીય શિક્ષા ની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ Tax ભરવાના ટાળવાના હેતુથી નાણાકીય રેકોર્ડ ખોટા, બનાવટી વિગેરે રીતે પુરા પાડે. કોઈ અધિકારી ને ફરજ બજાવતા રોકે, અટકાવે,અગત્યના હિસાબો વિગેરે સાથે ચેડા કરે તેવા ગુના કરે કે તેમાં મદદગારી કરે  તે કારણસર 6 માસ સુધી ની કેદ અને શિક્ષા ને પાત્ર બનશે.

B. જો કોઈ વ્યક્તિ ને આ કલમ અન્વયેના ગુના માટે દોષિત ઠરાવેલ હશે તે બીજા અને ત્યાર પછીના પણ દરેક ગુના માટે 5 વર્ષ ની મુદતની કેદ અને શિક્ષા ને પાત્ર થશે.

C. જો કોઈ વ્યક્તિ વિરુધ્ધના ખાસ અને પૂરતા કારણો ન જણાય ત્યારે કોર્ટ ના ચુકાદામાં તેનો ઉલ્લેખ કરીને ઉપર જણાવેલ કિસ્સામાં ઓછામાં ઓછી કેદ 6 માસની થશે.

D. ક્રિમીનલ પ્રોસીજર કોડની જોગવાઈ ગમે તે હોય છતાં આ કાયદા નીચેના તમામ ગુના નોન-કોગ્નિઝેબલ અને જામીન પાત્ર  રહેશે.

E. જો કે આ મુદ્દા અન્વયે ઉપરના 1.2.૩.4 અને 5 માં દર્શાવેલ ગુના કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર ગુના છે.

F. આવા ગુના અંગે કમીશ્નર ની પરવાનગી વગર કોઈ વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં નહિ આવે.

આ કલમમાં જ્યાં Tax શબ્દનો ઉલ્લેખ છે તેમાં છુપાવેલ Tax, ખોટી રીતે લીધેલ કે વાપરેલ ITC ની રકમ, ખોટી રીતે લીધેલ રીફંડ જે અગાઉના કાયદા નીચેના SGST Act, IGST Act, UTIGST Act અને Cess હોય એ બધાનો સમાવેશ થશે.

0 comments:

Post a Comment

हमारी वेबसाइट पर आने के लिए धन्यवाद|
Tax देना भारतीय नागरीक का फर्ज है |

आप यहाँ पर आपके Question पूछ सकते है| उसके लिए Ask Question पेज बनाया है वह पर आप Question Comment कर सकते है|
हमारे Assistant आपके Question का उत्तर देने के लिए प्रतिबद्ध है |