Process of Migration in GST Gujarati - section 139 - Incometaxguides.in

હાલ ના નોધણી નંબરનું GST માં MIGRATION : SECTION 139

You are Read the Information about Procedure of Migration in Registered Number. You are know only Law of GST in Section 139. You are Read the advise of Section 139 in What is the Process of Migration in GST. You are Read the Basic Knowledge of Migration. Like, Sales Tax Number, Service Tax Number and Excise Number and Import -Export CIN Number also Migrate in GST Number. You are also read the GST REG Law with Defination of GST and more Knowledge of GST. As under seen the Procedure of Migration in GST Hindi Language.

એકસાઈઝ કાયદા અન્વયે લાયસન્સ ધરાવનાર,SERVICE TAX ની જોગવાઈ અનુસાર REGISTRATION પ્રમાણપત્ર તથા VAT કાયદા અન્વયે નોંધણી પ્રમાણ પત્ર ધરાવનાર દરેક વેપારી અથવા SERVICE પૂરી પાડનાર જો વેલીડ પરમેનેન્ટ ACCOUNT NUMBER ધરાવતા હશે તો તેઓ તેમનું E-MAIL ADDRESS અને MOBILE NUMBER નું પોર્ટલ પર UPDATE કરી ENROLL કરાવી શકાશે. ENROLL થયેલ વ્યક્તિ ને GST REG-25 માં GSTN સાથેનું PROVISIONAL નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમનો PROVISIONAL ધોરણે નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવેલ હશે તેવા દરેક વ્યક્તિએ GST REG-24 માં અરજીમાં જણાવેલ માહિતી અને પુરાવા સાથે ઈલેક્રોનીકલી કોમન  પોર્ટલ ઉપર આપવાની થશે. અરજીમાં જણાવેલ માહિતી અને પુરાવા GST કાયદાનો અમલ થયેથી ત્રણ માસમાં અથવા કમિશ્નર દ્વારા વધારી આપવામાં આવે તેવી સમય મર્યાદામાં પુરા પડવાના રહેશે. PROVISIONAL ધોરણે નોંધણી નંબર આપવામાં આવેલ વ્યક્તિ દ્વારા ઠરેલ દિવસની સમય મર્યાદામાં અથવા કમિશ્નર દ્વારા વધારી આપેલ સમય મર્યાદામાં જરૂરી માહિતી અને પુરાવા પુરા પાડવામાં આવ્યેથી કોમન પોર્ટલ ઉપર GST REG-06 માં ઈલેક્રોનીકલ નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. અરજી સાથે માંગવામાં આવેલ પુરાવા પુરા પાડવામાં આવેલ હશે નહી અથવા પુરાવા સાચા નહિ હોવાનું લાગશે તો GST REG-27 માં કારણ દર્શક સુચના આપી ખુલાસા કરવાની તક આપી PROVISIONAL ધોરણે આપવામાં આવશે. નોંધણી પ્રમાણપત્ર રદનો ઓર્ડર આપવામાં આવેલ નોંધણી પ્રમાણપત્ર  રદનો ઓર્ડર GST REG-26 માં કરવામાં આવશે. શો કોઝ નોટીસ  ના અનુસંધાને કરવામાં આવેલ ખુલાસાને ધ્યાનમાં લઇ આપવામાં આવેલ કારણ દર્શન સુચના GST REG-19 માં ઓર્ડર કરી રદ કરી શકાશે. વેરો ભરવાને જવાબદાર થતા ન હોય તેવી નોંધણી નંબર ધરાવતા વ્યક્તિ GST કાયદાનો અમલ થયા થી 30 દિવસમાં નોંધણી પ્રમાણપત્ર રદ કરાવવા GST REG-28 માં ઈલેચ્ત્રોનીકલ કોમન પોર્ટલ ઉપર અરજી કરી શકાશે અને પ્રોપર  ઓફિસર  દ્વારા તપાસ કરી નોંધણી પ્રમાણપત્ર રદ કરવામાં આવશે.

0 comments:

एक टिप्पणी भेजें

हमारी वेबसाइट पर आने के लिए धन्यवाद|
Tax देना भारतीय नागरीक का फर्ज है |

आप यहाँ पर आपके Question पूछ सकते है| उसके लिए Ask Question पेज बनाया है वह पर आप Question Comment कर सकते है|
हमारे Assistant आपके Question का उत्तर देने के लिए प्रतिबद्ध है |