GST Section-137- Offense by Companies liable to Management-GST Gujarati ~ Learn Online Income Tax - GST Helpline Guideline
:::: MENU ::::
Custom Search
કંપની દ્વારા કરવામાં આવતા ગુનાઓ અંગે : કલમ-137

you are reading the GST Act 2017 in Gujarati Language. You are reading the GST Act 2017 in Section-137 introduce a Offense on Company, Proprietorship, Partnership Firm etc................All are management or Manager or Director liable to this type of Offense. When GST Administrator catch out guilty in GST rules in Company then criminal prosecution can be executed it can be punished accordingly.You are reading the Short and Simple method use to know better GST Act in other such way. you are reading all rules with section wise detailed available in GST Act 2017.

જયારે આ કાયદા નીચે ગુનો બનેલ હોય ત્યારે તેવી વ્યક્તિ કંપની હોય અને તે ગુના સમયે કંપનીનો ધંધો ચલાવવામાં જવાબદાર જે વ્યક્તિ હોય તે આવા ગુના માટે દોષિત ગણાશે અને તેની સામે ફોજદારી કાર્યવાહી ચલાવી શકાશે અને તે મુજબ શિક્ષા કરી શકાશે.

કંપની દ્વારા ગુનો કરવામાં આવ્યો છે તે પુરવાર થતાં કે કંપનીના કોઈ ડીરેક્ટર,મેનેજર સેક્રેટરી કે અન્ય કોઈ અધિકરી જેની સંમતિથી કે તેની કોઈ બેદરકારીને કારણે  આવું થયાનું - તે દોષિત હોવાનું ગણાશે અને તેની સામે પણ ફોજદારી કાર્યવાહી થશે તેને તદનુસાર શિક્ષાને પાત્ર બનશે.
આવો ગુનો ભાગીદારી પેઢીથી થયેલ હોય ત્યારે ભાગીદારી,HUF થી થયેલ હોય ત્યારે તેના મેનેજર, ટ્રસ્ટ દ્વારા થયેલ હોય ત્યારે તેના મેનેજીંગ ટ્રસ્ટી સામે પણ ફોજદારી કાર્યવાહી થશે અને તે અનુસાર શિક્ષા થશે.
આ કલમમાં ગમે તે જોગવાઈ છે છતાં તે લાગુ નહિ પડે જો કે આવી વ્યક્તિ પુરવાર કરે કે અથવા તે ગુનો તેની જાણ બહાર થયેલ છે અથવા તે ગુનો અટકાવવા તેણે કાળજી લીધેલ અને અટકાવવા પ્રયત્ન કરેલ હોય.
GST Act 2017 માં આપણે કલમ - 137 મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવમાં આવેલ સૂચન દ્વારા અને તે શરતો અને તે મુજબ સ્પષ્ટતા કરેલ હોય અથવા સ્પષ્ટતા કરી શકાય તેવા સલાહોને આધારે અને કાઉન્સિલની ભલામણ ના આધાર ભરવાપાત્ર ટેક્ષબલે રજીસ્ટર્ડ વ્યક્તિઓના ચોક્કસ વર્ગોના સંદર્ભમાં આપવામાં આવતી માહિતી થી સૂચિત કરવામાં આવે છે.
GST ના નોંધણી બાબતે વિશિષ્ટ કાર્યવાહી જણાવવી CGST અથવા SGST અધિકારીઓ દ્વારા વળતર ભરવું અથવા ચૂકવવું।  આવા Taxable વ્યક્તિઓના Tax અને વહીવટી ચુકવણી,અને Taxable Person જે આપવામાં આવેલ કાર્યવાહીનું પાલન કરવાનું પસંદ કરી શકે છે.


Useful Links :











0 comments:

Post a Comment

Readers