GST Section-134- Judicial Note of Crime- GST Gujarati ~ Learn Online Income Tax - GST Helpline Guideline
:::: MENU ::::
Custom Search
ગુના અંગેની ન્યાયિક નોંધ : કલમ-134

You are read the GST Act 2017 in Gujarati. You are read the GST Act 2017 in Section-134 introduce Judicial note of crime ( Cognizance of Offense). You are read the All Details about GST Act in Penalties and offenses rules in Short and Simple word use to read any person or Taxpayer. you are read the brief Description about Section-134 in GST Act 2017.


જીએસટી ના કાયદા માં આપેલ કલમ 134 ની જાણકારી  - 

ગુનાની ન્યાયિક તપાસ. જીએસટી કાયદા આવેલ કલમ -134 માં સુધારેલા જીએસટી કાયદા 2017 મુજબ ની વિગતો અહી આપવામાં આવી છે.જીએસટી કાયદા ના સંબંધિત બધી જ કલમ વિષે ની સંપૂર્ણ વિગતો અહી આપવામાં આવી છે તેમાં થી આપણે કલમ-134 - એટલે કે ગુનાની ન્યાયીક નોંધ વિશે ની માહિતી વાંચી રહ્યા છીએ.અહિયાં આવેલ બધા જ વાંચન કરનાર લોકો તમે અહિયાં જીએસટી કાયદા 2017 માં આવેલ કલમ-134 વિશે ની સંપૂર્ણ વિગતો અહી આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ.અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી સંપૂર્ણ પણે સાચી જ હશે અને રહેશે તેવી ખાતરી અમારા દ્વારા આપવામાં આવતી નથી કેમ કે જીએસટી કાયદા 2017 માં સમય દરમ્યાન ઘણા બધા સુધારા વધારા થઇ રહ્યા છે અને આગળ જતા કદાચ સુધારા વધારા થતા રહેશે. આપને અમે અહિયાં કલમ-134 વિશે બની માહિતી આપીએ છીએ. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એક્ટ 2017 ની કલમ 134 ની અત્યારે જે સુધારા કરવામાં આવ્યા તે મુજબ ની વિગતો આપણી સમક્ષ રજુ કરવામાં આવેલ છે.તાજેતરમાં થયેલ જીએસટી કાયદા 2017 માં થયેલ સુધારા આપણી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. મે 2017 ના મહિનામાં અમે જીએસટી કાયદા 2017 ની કલમ-134 વિશે ની સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરીને આપની સમક્ષ પૂરી પડીએ છીએ. તમે "જીએસટીની કલમ 134 - ગુના અને અપરાધોની નોંધ" નું સંપૂર્ણ ઊંડાણપૂર્વક ની માહિતી અહિયાથી મેળવી શકો છો.

GST Act 2017 ના કાયદા નીચેના શિક્ષા પાત્ર ગુનાની બાબતે ન્યાયિક નોંધ ( ગુના બાબતે હસ્તક્ષેપનો અધિકાર) લઇ શકશે નહી અને પ્રથમ વર્ગ મેજીસ્ટ્રેટથી નીચલા દરજ્જાની હોય તેવી કોઈ પણ કોર્ટ આવા ગુના બદલ ફોજદારી કાર્યવાહી કરી શકશે નહિ.

Useful Links :



0 comments:

Post a Comment

Readers