GST in Gujarati Section-2(30)- Composite Supply - Joint Supply - Incometaxguides.in

કમ્પોઝીટ સપ્લાય એટલે કે સંયુક્ત સપ્લાય : કલમ -2(30)
You are read the Information about GST Law in Gujarati Language. You are Read the Information about Composite Supply means  Goods and Service Both works are doing in same work. You are Read the Brief Description with Illustration as under read the GST Law in Section - 2(30).  Any Company Send a Goods with take a Insurance of Goods, this type of Service is treated a Joint Goods and Service both are working in this work.  As Under read the information about Section - 2(30) in Gujarati Language.


જયારે કોઈ વેરાપાત્ર વ્યક્તિ દ્વારા માલ અથવા સેવા એમ બે અથવા વેરાપાત્ર સપ્લાય એક બીજા ને જોડીને કરવામાં આવેલ હોય અને જેમાં માલ અથવા સેવા એમ બે પૈકી એક મુખ્ય સપ્લાય હોય તેવી સપ્લાયને કમ્પોઝીટ એટલે કે સંયુક્ત સપ્લાય ગણવામાં આવશે. દા.ત. વેરાપાત્ર માલના વેચાણ બીલમાં માલની કીમત ઉપરાંત પેકિંગ ચાર્જ- વિમાની રકમ -ટ્રાન્સપોર્ટ ચાર્જ દર્શાવામાં આવેલ હોય ત્યારે માલ અને સેવાની સંયુક્ત સપ્લાય કરેલ ગણાશે અને કલમ-8 ની જોગવાઈ પ્રમાણે આવી સંયુક્ત સપ્લાયમાં જે સપ્લાય મુખ્ય હશે તેના ઉપર લાગતા વેરાનો દર લગાડવાનો થશે.

પ્રસ્તુત ઉદાહરણમાં માલની સપ્લાય મુખ્ય હોઈ તેના ઉપર વેરાનો દર જે હશે તે દરથી બાકીની સપ્લાય ઉપર પણ જે તે મુખ્ય સપ્લાયના દરથી વેરો ભરવાનો થશે.







0 comments:

Post a Comment

हमारी वेबसाइट पर आने के लिए धन्यवाद|
Tax देना भारतीय नागरीक का फर्ज है |

आप यहाँ पर आपके Question पूछ सकते है| उसके लिए Ask Question पेज बनाया है वह पर आप Question Comment कर सकते है|
हमारे Assistant आपके Question का उत्तर देने के लिए प्रतिबद्ध है |

All Rights Reserved - Ketankumar Accountingwale. Powered by Blogger.